HomePower Play - ProgramPower Play 1455 | કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા | VR LIVE

Power Play 1455 | કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા | VR LIVE

સુખદેવસિંહ ગોગામેડી : રાજસ્થાનના જયપુર ખાતે 5 ડિસેમ્બરે  , રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના નિવાસસ્થાને ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે હરિયાણાથી બે શૂટર્સની ધરપકડ કરી છે.

પોલીસે આ અંગે ખુલાસો નથી કર્યો પણ હત્યારાઓ સાથે આવેલા નવીનના મોબાઈલથી વિગતો મેળવીને તથ્યો એકઠાં કર્યા છે. માહિતી અનુસાર હત્યાના આરોપી નવીનને તેમની સાથે ગોગામેડીના ઘરે લઈને ગયા હતા. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારથી જાણકારી લઈને કાર્યવાહી કરી છે. જેને લઈને ગુજરાત સહીત અનેક રાજ્યોમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો,

જયપુર સહીત જૈસલમેર, બાડમેર, જોધપુર, ચુરુ, રાજસમંદમાં બંધની જાહેરાત કરાઇ છે. આ સાથે રાજસ્થાનમાં આગામી સમયમાં મુખ્યમંત્રી પદના શપથને લઈને પણ રાજપૂત સમાજ વિરોધ નોંધાવી શકે છે,  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments