HomeDeshરાહુલ ગાંધી પર આસામના સીએમ કરી શકે છે માનહાનીનો દાવો

રાહુલ ગાંધી પર આસામના સીએમ કરી શકે છે માનહાનીનો દાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવા જઈ રહ્યા છે. હિમંતાએ કહ્યું છે કે તે અદાણીના ટ્વીટને લઈને રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. તેઓએ કહ્યુ કે જે પણ ટ્વીટ રાહુલ ગાંધીએ કર્યુ છે તે માનહાનીના કેટેગરીમા આવે છે, એક વાર પીએમ મોદી આસામ આવીને જતા રહે પછી અમે માનહાનીનો કેસ કરીશુ, 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments