HomeBreaking Newsઆસામ-અરુણાચલ પ્રદેશ સરહદ વિવાદનો અંત આવ્યો

આસામ-અરુણાચલ પ્રદેશ સરહદ વિવાદનો અંત આવ્યો

સીએમ બિસ્વા અને સીએમ ખાંડું વચ્ચે MoU પર હસ્તાક્ષર

આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે ચાલી રહેલા આંતરિક સરહદ વિવાદનો આખરે અંત આવ્યો છે. દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આસામના મુખ્યમંત્રી હેમંત બીસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડું વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MoU પર હસ્તાક્ષર કર્યા હતા. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “બન્ને રાજ્યો વચ્ચે સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તે એક મોટી સિદ્ધિ છે. આજે અમે વિકસિત, શાંતિપૂર્ણ અને સંઘર્ષ-મુક્ત પૂર્વોત્તરની સ્થાપના માટે સીમાચિહ્ન પાર કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments