Home Sports Ashwin 500 Test Wickets :  અશ્વિને ટેસ્ટમાં 500મી વિકેટ  પૂરી કરી, અનીલ...

Ashwin 500 Test Wickets :  અશ્વિને ટેસ્ટમાં 500મી વિકેટ  પૂરી કરી, અનીલ કુંબલે બાદ બીજો ભારતીય  

0
575
Ashwin 500 Test Wickets
Ashwin 500 Test Wickets

Ashwin 500 Test Wickets : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર નવમો બોલર બની ગયો છે. તે અનિલ કુંબલે બાદ 500 વિકેટ લેનાર બીજો ભારતીય છે. ત્યારે જાણો ટોપ-10 બોલર વિશે.

Ashwin 500 Test Wickets

Ashwin 500 Test Wickets  : ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર:

પ્લેયરમેચઈનિંગવિકેટ
મુથૈયા મુરલીધરન (SL)133230800
શેન વોર્ન (AUS)145273708
જેમ્સ એન્ડરસન (ENG)185*344696
અનિલ કુંબલે (IND)132236619
સ્ટુઅર્ટ બ્રોડ (ENG)167309604
ગ્લેન મેકગ્રા (AUS)124243563
કર્ટની વોલ્શ (WI)132242519
નાથન લિયોન (AUS)127238517
રવિચંદ્રન અશ્વિન (IND)98*184500
ડેલ સ્ટેન (SA)93171439
Ashwin 500 Test Wickets

Ashwin 500 Test Wickets  : સૌથી ઓછી ટેસ્ટમાં 500 ટેસ્ટ વિકેટ

  • 87 એમ મુરલીધરન
  • 98 આર અશ્વિન
  • 105 અનિલ કુંબલે
  • 108 શેન વોર્ન
  • 110 ગ્લેન મેકગ્રા
Ashwin 500 Test Wickets

Ashwin 500 Test Wickets  : સૌથી ઓછા બોલમાં 500 ટેસ્ટ વિકેટ

  • 25528 ગ્લેન મેકગ્રા
  • 25714 આર અશ્વિન*
  • 28150 જેમ્સ એન્ડરસન
  • 28430 સ્ટુઅર્ટ બ્રોડ
  • 28833 સી વોલ્શ

Ashwin 500 Test Wickets  : ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર:

  • રવિચંદ્રન અશ્વિન – 98 વિકેટ
  • બીએસ ચંદ્રશેખર – 95 વિકેટ
  • અનિલ કુંબલે – 92 વિકેટ
  • બીએસ બેદી/કપિલ દેવ – 85 વિકેટ
  • ઈશાંત શર્મા – 67 વિકેટ

Ashwin 500 Test Wickets

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 131 અને રવીન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. માર્ક વુડે 4 વિકેટ લીધી હતી.

હાલમાં બીજા દિવસે ત્રીજો સેશન ચાલુ છે. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને ઓલી પોપ રમી રહ્યા છે. ડકેટે 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500મી વિકેટ ઝડપી છે. તેણે જેક ક્રોલીને આઉટ કર્યો હતો. અશ્વિન ટેસ્ટમાં 500 શિકાર કરનાર બીજો ભારતીય બોલર બન્યો છે. ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 619 વિકેટ લીધી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે