Home Breaking News ઓડીશામાં વધુ એક ટ્રેન અકસ્માત

ઓડીશામાં વધુ એક ટ્રેન અકસ્માત

0
493

ઓડીશામાં વધુ ર્ક ટ્રેન અકસ્માતના સમાચાર મળી રહ્યા છે , માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો છે. આ માલગાડી ચૂનાના પથ્થરો ભરેલી હતી ત્યારે પાટા પરથી ઉતરી પડી છે. હાલ કોઈમ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. પોલીસ ઘટના સ્થળ પર પહોચી છે.

અહી ઉલ્લેખનીય છેકે બાલાસૌર ટ્રેન દુર્ઘટનામાં ૨૮૮ જેટલા મુસાફરોના મોંત થયા છે અને ૯૦૦ જેટલા ઘાયલ મુસાફરો સારવાર હેઠળ છે ત્રણ ટ્રેન વછે ગમખ્વાર અકસ્માત બાદ દેશ અને દુનિયાના લોકો તમામ મૃતકો માટે પ્રાર્થના કરી રહ્યા છે . વિપક્ષ રેલ્વે મંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે રાત્રે 7 જેટલી ટ્રેનોની અવર જવર ટ્રેક પર થઇ તે નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ તેમને જણાવ્યું કે ઘાયલ મુસાફરો અને તેમના પરિવાર સુશી પહોંચે તે અમારે માટે પ્રાથમિક કાર્ય છે આ વાત કરતા તેઓ ભાવુક થયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે