HomeDeshવિશ્વના ધનિકોમાં વધુ એક ગુજરાતી

વિશ્વના ધનિકોમાં વધુ એક ગુજરાતી

વિશ્વના ધનિકોમાં વધુ એક ગુજરાતીનું નામ સામેલ  થયુ છે, સુરતના અશ્વિન દેસાઇનું નામ ફોર્બ્સ મેગેઝિન વિશ્વના ધનિકોના હરોળમાં પ્રકાશિત કર્યો છે, આ પત્રિકાએ વિશ્વના 2259 અબજપતિઓના નામ પ્રસિદ્ધ કર્યો છે, જેમાં 168 ભારતિયોના નામને પણ સ્થાન આપ્યુ છે,તે પૈકી  પ્રથમ સુરતી એવા અશ્વિન દેસાઇને પણ સ્થાન આપવામાં આવ્યું ,,  અશ્વિન દેસાઇ પાસે હાલ 1.3 બિલિયન ડોલર છે, તેઓ એથર ઇન્ડસ્ટ્રીઝના માલિક છે, .તેઓએ સુરતની સચિન જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરી એથર ઇન્ડસ્ટ્રીની તેમણે સ્થાપના કરી હતી. આ વર્ષના ફોર્બ્સ મેગેઝિન બિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ સુરતી એથર ઇન્ડસ્ટ્રીના સીએમડી અશ્વિન દેસાઈ જે ગત વર્ષે 1.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ જાહેર ઓફર સાથે બહાર આવ્યા હતા

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments