ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી

0
48

ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી થઈ હતી.દુબઈથી અમૃતસર આવી રહેલી ફલાઈટમાં આ ઘટના બની હતી.અમૃતસરમાં ફલાઈટ લેન્ડ થતાંની સાથે જ મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી હતી.વધારે દારૂ પીધા બાદ મુસાફરે આ કૃત્ય કર્યું હતું.અને મુસાફર બબાલ કરવા લાગ્યો હતો. આઈપીસીની કલમ 304 અને 509 હેઠળ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે