હાટકેશ્વર બ્રિજ કેસ: 4 આરોપીની આગોતરા જમીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0
366

અમદાવાદના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં ખુબ જ ખરાબ ગુણવત્તાનો મટીરીયલ વાપરવામાં આવ્યું હતું.જેના કારણે બ્રિજ ખુબ જ ચર્ચાસ્પદ બન્યો હતો.હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનો મટીરીયલ વાપરનાર ચાર આરોપીઓએ ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.કોર્ટે ચારે આરોપીઓની અરજી ફગાવી દીધી છે.કોર્ટે અરજી ફગાવતા જણાવ્યું હતું કે હલ્કી ગુણવત્તાવાળુ કામ કરનારને જામીન ન આપી શકાય.અજય એન્જી- ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરોએ સુપ્રીમ કર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.