રથયાત્રાને પગલે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં

0
374

અમદાવાદમાં રથયાત્રા નજીક આવતા પોલીસ સક્રિય થઈ ગઈ છે.રથયાત્રાને પગલે અમદાવાદમાં પોલીસ દ્વારા  કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું છે.જેમાં ઝોન 5માં આવતા તમામ પોલીસ સ્ટેશન જોડાયા હતા. 14 લોકોની ધરપકડ કરવામાં આવી હદતી કેટલાય  તડીપારને વહેલી સવારે દબોચી લેવાયા હતા.પોલીસની કાર્યવાહીને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો