Home State Gujarat આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું

આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું

0
539
આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું
આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું

આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું

આદિવાસી સુરક્ષા યાત્રા 500થી વધુ ગામડાઓમાં ભ્રમણ કરશે

દઢવાવ ગામે વીરભૂમિ પર યાત્રાનું સમાપન થશે

 આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાએ પાંચ રાજ્યોમાં 500 થી વધુ ગામડાઓમાં 7000થી વધુ કિમીનું ભ્રમણ કરી ઈડર પહોંચ્યા ત્યાં ઈડર ના આદીવાસી સમાજ ના આગેવાન પરમાર નટવર ભાઈ રાજુ ભાઇ, બોડાત જયંતિ ભાઇ લક્ષ્મણ ભાઈ, દામા રાજેશ ભાઈ જીવા ભાઇ તેમજ એકલવ્ય ટ્રાઇબલ યુથ, શિક્ષણ એસોસિએશ ઇડરના આગેવાનો અને મહિલાઓ એ સ્વાગત કર્યું હતું.બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાના પૈતૃક ગામ ઝારખંડના ખૂટી જિલ્લા ઉલીહાતુંથી 9 મી ઓગષ્ટે આરંભાયેલી આદિવાસી સુરક્ષા યાત્રા 7000 થી વધુ કિમીનું અંતર કાપીને સો વર્ષ અગાઉ જ્યાં 1200 વીર શહીદો એ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે વિજયનગર તાલુકાના દઢવાવ ગામે વીરભૂમિ પર સમાપન થશે .જેમાં આદિવાસી સમાજના 50 હજાર થી વધુ લોકો એકત્રિતથઈ બીરસા મુંડા અને પાલ દઢવાવના શહીદોને શ્રધાંજલિ  આપશે.

આ યાત્રા અંગે રાજુભાઈ વલવાઈએ કહ્યું કે દેશને આઝાદ થયાને ૭૫ વર્ષ થયા બાદ પણ દેશભરના ૭૮૧ આદિવાસી સમૂહો પોતાની જાત ને આજે પણ અસુરક્ષિત અનુભવે છે તેમનામાં વૈચારિક એકત્રીકરણ,સાંસ્કૃતિક શુદ્ધિકરણ,સામાજિક, રાજકીય એકતા અને જાગરૂકતા લાવવા અને આદિવાસી સમાજ ને એકજૂટ કરવાના આશય સાથે આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું હતું.

બિરસા મુંડાની જન્મસ્થળી ઉલીહાતુથી 9 મી ઓગષ્ટે આરંભાયેલી આ આદિવાસી સુરક્ષા યાત્રા નું ઝારખંડ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાતના ૫૦૦થી વધુ જનજાતિ ક્ષેત્રના ગામડાઓ માં આદિવાસી સમાજ માં જાગૃતિ ની અહેલક જગાવી ૫૪ દિવસ બાદ ૭૦૦૦ થી વધુ કિમીનું અંતર કાપીને ગાંધી જયંતી નિમિત્તે સો વર્ષ અગાઉ જ્યાં ૧૨૦૦ વીર શહીદો એ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે વિજયનગરના દઢવાવમાં વીરભૂમિ પર સમાપન થશે. યાત્રામાં શરૂઆત 25 આદિવાસી કાર્યકરોએ કરી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે