ભારત માટે ઐતિહાસિક દિવસઃઆચાર્ય લોકેશ મુનિ

0
224

નવા સંસદ ભવનની જનતાને ભેટ મળી છે. નવા  સંસંદ ભવનના ઉદ્ધાટન પહેલા સર્વધરમ પ્રથના યોજવામાં આવી હતી.જેમાં જૈન સંત આચાર્ય લોકેશ મુનિ શામેલ થયા હતા. જૈન સંત આચાર્ય લોકેશ મુનિએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. રાજદંડ ને તેનું યોગ્ય સ્થાન મળ્યું છે.