Home Breaking News Accident in Gujarat : રવિવાર સાબિત થયો ગોઝારો, ૩ અલગ અલગ અકસ્માતમાં...

Accident in Gujarat : રવિવાર સાબિત થયો ગોઝારો, ૩ અલગ અલગ અકસ્માતમાં 8 ના મોત

0
875
Accident in Gujarat
Accident in Gujarat

Accident in Gujarat : આજે સૌરાષ્ટ્ર માટે રવિવાર ગોઝારો સાબિત થયો છે. વહેલી સવારે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 2 અલગ-અલગ અકસ્માતમાં 5 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Accident in Gujarat :  સુરેન્દ્રનગરમાં 2 અલગ અલગ અકસ્માતમાં 5ના મોત  

Accident in Gujarat

વહેલી સવારે સુરેન્દ્રનગરના દસાડા નજીક અકસ્માતમાં 2નાં મોત નીપજ્યા હતા. ગવાણા ગામ પેટ્રોલપંપ પાસે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર અને ક્લીનરનું સળગી જતા ઘટના સ્થળે મોતની નીપજ્યા હતા.

Accident in Gujarat

Accident in Gujarat : બીજો અકસ્માતમાં સુન્દ્રનગરના પીપળી-વટામણ હાઈવે પર સવારના સમયે અકસ્માત સર્જાયો હતો. ભોળાદ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 7 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતમાં એક જ દિવસમાં 5 લોકોના મોત નીપજ્યા હતા.

Accident in Gujarat

Accident in Gujarat : ત્રીજી ઘટના આજે વહેલી સવારે જ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માતની બની હતી, જેમાં પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે પદયાત્રાળુના સંઘને હડફેટે લીધા હતાં. આ દુર્ઘટનામાં 3 પદયાત્રીના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. અન્ય 4 લોકોને ગંભીર ઇજા પહોંચતા ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે