આબુરોડઃઅકસ્માતમાં 4ના મોત

0
320

આબુરોડ પર તુફાન અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.જ્યારે 10 વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આબુના ચંદ્રાવતી પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા.રાજસ્થઆન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે  વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ