HomeGujaratચીનના ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રીપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો

ચીનના ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રીપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો

ચીનમાં ડિસેમ્બર ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧૧૪ કરોડ લોકો કોરોનાનો શિકાર બન્યા!

ચીનના ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રીપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. આ અહેવાલ મુજબ, ચીનમાં ડિસેમ્બર ૨૦૨૨થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન કુલ ૧૧૪ કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. આ રીપોર્ટે ચીની સરકારની ચિંતામાં પણ વધારો કરી નાખ્યો છે. જોકે રીપોર્ટ મુજબ, કોરોનાના વધતા જતા કેસીઝને કાબુમાં રાખવા વેક્સિન બૂસ્ટર ડોઝે સકારાત્મક રોલ ભજવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments