મહિલા કુસ્તીબાજોના આંદોલનને આંચકો-ખેલાડિયોની પીછેહટ

0
215

કુસ્તી પહેલવાનોના આંદોલનને આંચકો લાગ્યો

સાક્ષી મલિક, વિનેશ ફોટાગ, અને બજંરગ પુનિયાએ નોકરી જોઇન કરી

 આદોલનથી અલગ થઇને રેલવેની નોકરી જોઇન કરી

મહિલા કુસ્તી પહેલવાનોના આંદોલનને ફટકો પડ્યા છે, મહિલા ખેલાડી સાક્ષી મલિકે આંદોલનમાંથી પોતાનું નામ પરત ખેચી લુધી છે, અને તેઓએ રેલવેની નોકરી જોઇન કરી લીધી છે, તમને જણાવી દઇએ ભાજપ સાસંદ અને કુસ્તી સંઘના પુર્વ અધ્યક્ષ બૃજભુષણ સિહના વિરુદ્ધ આંદોલનમાંથી નામ પરત લેતા હાલ ચર્ચાઓ શરુ થઇ ગઇ છે, સુત્રો કહે છે તેમના ઉપર માનસિક દબાણ બનાવવામાં આવ્યો છે,, તમને જણાવી દઇએ કે છેલ્લા પાચ મહિનાથી કુસ્તીની મહિલા ખેલાડિયો  બૃજભુષણ શરણ સિહના ધરપકડ લઇને ધરણા કરી રહી છે,સાથે જન્તર મંતર ઉપર ધરણામાં પોલીસે તેમને હટાવી દીધા હતા,તેઓ ગંગામાં પોતાના મેડલ વહેડાવવા જઇ રહી હતી ત્યારે ખાપ પંચાયતોએ તેમને આશ્વાસન આપીને 9 જુન સુધી સરકારને અલ્ટીમેટમ આપ્યો હતો, ત્યારે હવે સુત્રો કહે છેકે આ પહેલવાનોનો શનિવારે કેન્દ્રિય મંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી, જેમાં હવે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ પોતાની  રેલવેની નોકરી જોઇન કરી લીધી હતી,ત્યારે સાક્ષી મલિકે ટ્વીટ કરીને કહ્યુ છે તેમનો આંદોલન જારી રહેશે