ચૈત્ર સુદ એકમ એટલે ‘ચૈત્રી નવરાત્રી’નો પ્રારંભ.જેને દેશભરમાં ‘ભારતીય- હિન્દુ નવ વર્ષ’ તરીકે પણ ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- RSS દ્વારા કલોલના પાનસર ખાતે ‘વર્ષ પ્રતિપદા ઉત્સવ’ નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.પાનસર ખાતે ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશમાં સજ્જ 102 સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે ઘોષ – બેન્ડ સાથે પંથ સંચલન- યોજવામાં આવ્યું હતું