Home Desh પ્રેમ અને સંઘર્ષ વચ્ચે મચ્છર બન્યો વિલન, કિશોરીની લવસ્ટોરી થઈ વાયરલ

પ્રેમ અને સંઘર્ષ વચ્ચે મચ્છર બન્યો વિલન, કિશોરીની લવસ્ટોરી થઈ વાયરલ

0
759
mosquito became a villain
mosquito became a villain

Love Story: બ્રેકઅપની સ્ટોરી ઘણીવાર ભાવનાત્મક અને નાટકીય હોય છે. ક્યારેક કોઈ મિત્ર સૌતન બની જાય છે, તો કેટલીક સ્ટોરી કરૂણ હોય છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી બ્રેકઅપની સ્ટોરી તમને હસવા પર મજબૂર કરી દેશે. કેમ કે આ લવ-સ્ટોરી (Love Story)માં વિલન એક મચ્છરને બનાવવામાં આવ્યો  છે. જી હા, એક ટીનેજ છોકરીએ સોશિયલ મીડિયા પર તેના પ્રેમ અને બ્રેકઅપની એક ફની સ્ટોરી શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. છોકરી તેના બોયફ્રેન્ડના જવાની પીડાથી નહીં, પરંતુ મચ્છરના ડરથી પરેશાન છે.

मच्छर

લવ સ્ટોરી (Love Story) સોશિયલ મીડિયા પર વાયરલ :

‘ટીનએજર્સ’ સબરેડિટ પર એક યુઝર્સે એક લવ સ્ટોરી પોસ્ટ કરી. છોકરીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તે ડેટ કરવા માંગતી ન હતી, પણ આ છોકરાએ તેને પ્રભાવિત કર્યો અને તેણે હા પાડી. તેણીના રમુજી ટુચકાઓ સાથે 16 વર્ષની છોકરીએ આગળ લખ્યું કે, તે ‘મારા દ્વારા મોકલવામાં આવેલી દરેક રીલને અવગણના કરે’, ‘જ્યારે હું BTS વગાડીશ ત્યારે ગીત બદલી નાખશે’ અને ‘વિરાટ અનુષ્કાની જેમ મારી સાથે ના વર્તે. મારી પરવાહ નથી. જ્યારે તેનું અસલી વર્તન જાહેર થયું ત્યારે હું તેનાથી અલગ થઈ ગઈ.

મચ્છરો લેવા માંગે છે બદલો :

યુવતીએ વધુમાં જણાવ્યું કે, કેવી રીતે તે તેના બોયફ્રેન્ડના 10મા ધોરણના કલાસમાં પ્રવેશી અને તેને જોરથી ગાલ પર થપ્પડ મારી. છોકરીએ લખ્યું, ‘પરંતુ જ્યારે મેં તેને થપ્પડ મારી ત્યારે તેના ગાલ પર એક મચ્છર હતો, જે મારા હાથથી મરી ગયો. બે દિવસ થયા છે અને મને હજુ પણ સપના આવે છે કે મચ્છરોનો એક પરિવાર મારી જોડે બદલો લેવા આવી રહ્યો અને મને ડેન્ગ્યુ કરવા માટે એક જુત થઈ રહ્યા છે. નરકમાં જાઓ હર્ષિત, હું ઈચ્છું છું કે કરોલ બાગના બધા મચ્છરો તારી પાછળ પડી જાય.

આ પોસ્ટ બાદ રમુજી ટિપ્પણીઓનો વરસાદ :

આ લવ સ્ટોરી (Love Story)ના પોસ્ટનો સ્ક્રીનશોટ X પર ઝેવિયર અંકલ નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો હતો, જેના પછી તેના પર અદ્ભુત ફની કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે કટાક્ષ કર્યો, ‘હું તમને કહું છું કે હર્ષિત રણબીર કપૂર કરતા પણ વધુ ઝેરી છે.’ બીજાએ લખ્યું, ‘હું તમામ મચ્છરોને વિનંતી કરું છું કે તેને પરેશાન કરતા રહે અને કૃપા કરીને બંધ ન કરો.’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે