નીતિ આયોગની ગવર્નિગ કાઉન્સિલની બેઠક મળી

0
418

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.દિલ્હી નવા કન્વેન્શન સ્ન્ટરમાં આ બેઠક યોજાઈ હતી.બેઠકમાં 2047 સુધી  ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ  સાથે આરોગ્ય,કૌશલ્ય,વિકાસ,મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં  ગૃહ મંત્રી અમિત શાહ,નાણા મંત્રી નિર્મલા સીતારાણ અને રક્ષા મંત્રી  રાજનાથ સિહં ભાગ લીધો હતો. નીતિ આયોગની બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો