HomeGujaratગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી

ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ મરચાંનુ હબ ગણાય છે. હાલ મસાલાની સિઝન ચાલી રહી છે. જેમા 12 મહિનાના મસાલા લોકો ઘરમાં ભરતા હોય છે. ત્યારે યાર્ડમાં આ વર્ષે મોટા પ્રમાણમાં માર્કેટયાર્ડમાં મરચાની આવક થઈ હતી.પરંતુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી.આગ લાગવાને કારણે માર્કેટિંગ યાર્ડમાં મરચાના જથ્થો બળીને ખાક થઈ ગયો છે.જેમા એકસાથે 2500 જેટલી મરચાની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગતા ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમા કરોડોનું નુકસાન થવા પામ્યુ છે. ત્યારબાદ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને કરવામાં જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજાવવાની કોસિસે લાગી ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments