ચીની કોર્ટે કંપનીને મહિલાને ૩૦ હજાર યુઆન ચૂકવવા આદેશ કર્યો

0
62

ટાઈમિંગ બદલ કંપની પર કેસ પણ કર્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને ચીની કોર્ટે આ મહિલાની તરફેણમાં ચૂકાદો સંભળાવ્યો છે અને કંપનીને વળતર આપવા પણ આદેશ કર્યો છે. ચીનની આ મહિલા એક IT કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તેને ઓફિસ સમયની બહાર પણ મેસેજના જવાબ આપવા પડતા હતા. જેના કારણે તેના અંગત જીવનમાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ચીનની સ્થાનિક અદાલતે ચુકાદો આપ્યો હતો કે, IT કંપની મહિલાને નુકસાન માટે 30,000 યુઆન એટલે કે, 3.55 લાખ રૂપિયા ચૂકવશે.