Home Desh મુંબઈના તુફાન સામે ડગમગ્યું કોલકત્તા નાઈટ રાઈડર્સ

મુંબઈના તુફાન સામે ડગમગ્યું કોલકત્તા નાઈટ રાઈડર્સ

0
463

IPL ૨૦૨૩ની ૨૨મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈના તુફાન સામે કોલકત્તાની ટીમ ડગમગી ગઈ હતી. આ મેચમાં ૧૪ બોલ પહેલા જ મુંબઈનો શાનદાર વિજય થયો છે. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કોલકત્તાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં કોલકત્તા તરફથી વેંકટેશ ઐયરે શાનદાર શતક ફટકાર્યું હતું. ઐયરે ૫૧ બોલમાં ૧૦૪ રન ફટકાર્યા હતા, પરંતુ તેની આ સેન્ચ્યુરી કોલકત્તાને કામે લાગી નહોતી. આ મેચમાં કોલકત્તાએ ૨૦ ઓવરના અંતે ૬ વિકેટના ભોગે ૧૮૫ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મુંબઈએ માત્ર ૧૭ ઓવર અને ૪ બોલમાં જ આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. મુંબઈએ ૫ વિકેટના ભોગે ૧૮૬ રન ફટકારીને મેચમાં જીત પોતાના નામે કરી હતી. મુંબઈ તરફથી ઇશાન કિશને ૨૫ બોલમાં ૫૮ રન, જ્યારે સૂર્યકુમારે ૨૫ બોલમાં ૪૩ રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી શોકીને ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે કોલકત્તા તરફથી સુનિલ નારાયણે ૨ વિકેટ ઝડપી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે