HomeVideshTensions Surge in the Middle East: ટ્રમ્પનો હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો, નકશો...

Tensions Surge in the Middle East: ટ્રમ્પનો હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો, નકશો વાયરલ થતાં ઈરાને આપ્યો જડબાતોડ જવાબ

Tensions Surge in the Middle East: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવતો એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ચર્ચાઓનું જોર વધી ગયું છે.

Tensions Surge in the Middle East

Tensions Surge in the Middle East: શું ટ્રમ્પના કહેવાથી હોર્મુઝ અમેરિકાનો ભાગ બની જશે?

આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ આનો સીધો જવાબ છે – ના. હોર્મુઝ સ્ટ્રેટ એ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાભરના ઓઈલ અને ગેસના ટેન્કર્સ પસાર થાય છે. આના પર કોઈ એક દેશનો કાનૂની અધિકાર હોતો નથી. તમામ દેશોના જહાજોને અહીંથી મુક્તપણે અવરજવર કરવાનો અધિકાર છે. તેથી, આ નકશો માત્ર એક રાજકીય દાવો કે સંદેશ હોઈ શકે છે, જેનાથી અમેરિકાને કોઈ નવો કાનૂની હક મળતો નથી.

Tensions Surge in the Middle East

Tensions Surge in the Middle East: પર્શિયન ગલ્ફ વિવાદ અને ઇતિહાસ

આ વિવાદની સાથે જ ‘પર્શિયન ગલ્ફ’ (ફારસનો અખાત) નામને લઈને જૂની ચર્ચા પણ ફરી તાજી થઈ ગઈ છે. ટ્રમ્પે પોતાની આ પોસ્ટમાં ‘પર્શિયન ગલ્ફ’ શબ્દનો સાચો ઉપયોગ કર્યો છે. અઢી હજાર વર્ષોથી આ અખાતને ‘ફારસના અખાત’ તરીકે ઓળખવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સત્તાવાર માને છે. જોકે, 1960 અને 1970ના દશકાથી આરબ દેશો તેને ‘અરેબિયન ગલ્ફ’ કહેવા લાગ્યા છે, અને ઈરાન તેને પોતાની રાષ્ટ્રીય ઓળખનો મોટો મુદ્દો માને છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે LICની એન્ચ્યુર્ટી યોજના બની શકે વિકલ્પ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments