HomeBanaskanthaCompensation for Losses: પાલનપુરમાં સનાતન સંત સમાજ અને VHP દ્વારા વિરોધ પ્રદર્શન:...

Compensation for Losses: પાલનપુરમાં સનાતન સંત સમાજ અને VHP દ્વારા વિરોધ પ્રદર્શન: કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ

Compensation for Losses: પાલનપુરમાં સંસદમાં સંતો, સનાતન સંસ્કૃતિ અને ભગવાન વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને સનાતન સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માં રોષ જોવા મળી રહ્યો છે. આ મા બાબતે આજે સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે.

Compensation for Losses: મુખ્ય માંગણીઓ:

Compensation for Losses
  • સાંસદો સામે FIR: સંસદમાં સનાતન સંસ્કૃતિ અને સંતોનું અપમાન કરનાર સંબંધિત સાંસદો સામે તાત્કાલિક ધોરણે FIR નોંધીને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
  • સભ્યપદ રદ કરવા માંગ: રાષ્ટ્રપતિ દ્વારા આવા ટિપ્પણી કરનાર સંબંધિત સાંસદોનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.
  • આર્થિક નુકસાનની ભરપાઈ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની સરકાર દ્વારા યોગ્ય ભરપાઈ કરવામાં આવે.
Compensation for Losses

Compensation for Losses: ઉગ્ર આંદોલનની ચીમકી

Compensation for Losses

આવેદનપત્ર આપ્યા બાદ સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે આ મામલે યોગ્ય પગલાં નહીં ભરાય અને માંગણીઓ નહીં સ્વીકારાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Compensation for Losses

બાઈટ / નિવેદન વિગતો (સમાચાર માટે):

Compensation for Losses
  • વિજય સોમજી મહારાજ (સફેદ વસ્ત્ર ધારણ કરનાર)
  • દયાલપુરી મહારાજ (પાઘડી પહેરેલ)
  • વિજય મંડોરા (સમાચાર કવરેજ / વિગત માટે)

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: હરણી પોલીસે 41 લાખના MD ડ્રગ્સ સાથે દંપતીને ઝડપ્યું, પત્નીએ છાતી પર બાંધ્યા હતા ડ્રગ્સના પેકેટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments