Home Gujarat Surat Heavy Rains in Surat: સુરતમાં ભારે વરસાદની આગાહી: કલેક્ટરના આદેશથી જીલ્લાના તમામ...

Heavy Rains in Surat: સુરતમાં ભારે વરસાદની આગાહી: કલેક્ટરના આદેશથી જીલ્લાના તમામ કારખાના આજે અને કાલે બંધ રહેશે

0
111
Heavy Rains in Surat
Heavy Rains in Surat

Heavy Rains in Surat: હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી (Red Alert) આપવામાં આવી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અને નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવશ્રી (મહેસુલ) અને રાહત કમિશનરશ્રી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકના સૂચનાનુસાર, માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સુરત જિલ્લાના તમામ કારખાનાઓ (Industries/Factories) આજે અને કાલે બંધ રાખવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.

Heavy Rains in Surat: સંબંધિત વિભાગોને કરાયા આદેશ

Heavy Rains in Surat

આ હુકમના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોને જાણ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે નીચેના અધિકારીઓનો સમાવેશ થાય છે:

  • જનરલ મેનેજરશ્રી, ડીઆઈસી (DIC)
  • નાયબ શ્રમ આયુક્તશ્રી
  • નાયબ નિયામકશ્રી, ડીઆઈએસએચ (DISH)
  • પ્રાદેશિક અધિકારીશ્રી, જીપીસીબી (GPCB)
  • જીઆઈડીસી (GIDC) અને અન્ય સંબંધિત વિભાગો

Heavy Rains in Surat: શ્રમિકોની સુરક્ષાને પ્રાથમિકતા

ભારે વરસાદ અને સંભવિત પૂર કે જળબંબાકાર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં કામદારો કે શ્રમિકોને આવાજવામાં મુશ્કેલી ન પડે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય, તે હેતુસર ઔદ્યોગિક એકમોને બે દિવસ બંધ રાખવા માટે આ કડક આદેશ જારી કરાયા છે.

તંત્ર દ્વારા તમામ ઔદ્યોગિક એકમોના સંચાલકોને આ હુકમનું પાલન કરવા અને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: મ્યુનિસિપલ કમિશનરની નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે