Home State Gujarat Flood-Like Scenes at Ahmedabad Airport? અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયાના વીડિયો વાયરલ: ચાર્ટર...

Flood-Like Scenes at Ahmedabad Airport? અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયાના વીડિયો વાયરલ: ચાર્ટર પ્લેન પાર્કિંગમાં ઘૂંટણસમા પાણી જોવા મળ્યા

0
133
Flood-Like Scenes at Ahmedabad Airport?
Flood-Like Scenes at Ahmedabad Airport?

Flood-Like Scenes at Ahmedabad Airport? અમદાવાદમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ હવે સોશિયલ મીડિયા પર એરપોર્ટ પરિસરના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની સ્થિતિ સામે આવી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં અમદાવાદ એરપોર્ટના ચાર્ટર પ્લેન પાર્કિંગ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા સ્પષ્ટ નજરે પડે છે.

Flood-Like Scenes at Ahmedabad Airport? વીડિયોમાં બોટનો સહારો લેવાયાના દૃશ્યો

Flood-Like Scenes at Ahmedabad Airport?

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ વીડિયોમાં પાણીના ભારે ભરાવા વચ્ચે એરપોર્ટ વિસ્તારમાં અવર-જવર માટે બોટનો સહારો લેવામાં આવ્યો હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે એરપોર્ટના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી કામગીરી પર પણ તેની અસર પડી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

વીડિયોની સત્તાવાર પુષ્ટિ બાકી

Flood-Like Scenes at Ahmedabad Airport?

બીજી તરફ, આ વાયરલ વીડિયોને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આ દૃશ્યો બે દિવસ પહેલાના છે, જ્યારે શહેરમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. જોકે, એરપોર્ટ પ્રશાસન કે સત્તાવાર સૂત્રો તરફથી આ વીડિયોની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજોડા ગામમાં ભારતીય સેનાનું ઓપરેશન જારી: એમેઝોન ગોડાઉન પાસેથી ૪૦ કલાકથી ફસાયેલા ૮૨ લોકોનું સફળ રેસ્ક્યૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે