Home State Gujarat Surat Monsoonal Update: સુરત જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક, માંડવીના આમલી ડેમના...

Surat Monsoonal Update: સુરત જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક, માંડવીના આમલી ડેમના ૭ દરવાજા ખોલાયા

0
125
Surat Monsoonal Update
Surat Monsoonal Update

Surat Monsoonal Update: સુરત જિલ્લામાં ઉપરવાસમાં થઈ રહેલી સારો વરસાદી માહોલના પગલે જળાશયોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Surat Monsoonal Update: આમલી ડેમના ૭ દરવાજા ખોલાયા

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સવારે ૧૧:૦૦ વાગ્યાની સ્થિતિએ ડેમમાં પાણીની આવક ૭,૫૦૦ ક્યુસેક નોંધાઈ હતી. ડેમની સપાટી નિયંત્રિત રાખવા અને રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના ૭ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી કુલ ૮,૫૦૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો છોડવામાં આવી રહ્યો છે.

Surat Monsoonal Update: વરેહ નદી થઈને તાપી નદીમાં ઠાલવાશે પાણી

Surat Monsoonal Update

આમલી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વરેહ નદીમાં થઈને આગળ વધીને તાપી નદીમાં ભળશે. પાણીની આવક સતત ચાલુ હોવાથી નદી કિનારાના વિસ્તારોમાં પાણીની સપાટી વધી શકે છે.

Surat Monsoonal Update: ૧૫થી વધુ ગામોને કરાયા એલર્ટ

Surat Monsoonal Update

ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમના કેચમેન્ટ એરિયા અને આસપાસના નીચાણવાળા વિસ્તારોના ૧૫થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે કે ખાડી વિસ્તારમાં ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અરવલ્લીના મોડાસામાં રાજેન્દ્રનગર પોલીસ ચોકી પુનઃ શરૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે