Home State Gujarat Aravalli Police Boost Highway Security: અરવલ્લીના મોડાસામાં રાજેન્દ્રનગર પોલીસ ચોકી પુનઃ શરૂ

Aravalli Police Boost Highway Security: અરવલ્લીના મોડાસામાં રાજેન્દ્રનગર પોલીસ ચોકી પુનઃ શરૂ

0
111
Aravalli Police Boost Highway Security
Aravalli Police Boost Highway Security

Aravalli Police Boost Highway Security: અરવલ્લી જિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. લાંબા સમયથી બંધ પડેલી મોડાસાની રાજેન્દ્રનગર પોલીસ ચોકીને વર્ષો બાદ ફરીથી ધમધમતી કરવામાં આવી છે.

Aravalli Police Boost Highway Security: એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન

અરવલ્લી જિલ્લા પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજાના હસ્તે રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું રીતસરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Aravalli Police Boost Highway Security: હાઇવે પર સુરક્ષા અને સર્વેલન્સ વધશે

Aravalli Police Boost Highway Security
  • વાહનવ્યવહાર પર બાજ નજર: અમદાવાદ-ઉદેપુર હાઇવે પરથી પસાર થતા અસંખ્ય વાહનો અને શંકાસ્પદ ગતિવિધિઓ પર હવે આ ચોકીથી કડક નજર રાખી શકાશે.
  • જિલ્લાના પ્રવેશદ્વાર પર પહેરો: અરવલ્લી જિલ્લામાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર જ પોલીસ ચોકી કાર્યરત થવાથી ગુનાખોરી પર અંકુશ લાવવામાં અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મોટી મદદ મળશે.
  • લોકોમાં સુરક્ષાની ભાવના: અગાઉ આ ચોકી બંધ થઈ જવાથી સ્થાનિક સ્તરે સુરક્ષાને લઈને ચિંતાઓ હતી, જે હવે વર્ષો પછી ફરી શરૂ થવાથી દૂર થઈ છે.

અધિકારીનું નિવેદન:

Aravalli Police Boost Highway Security

આ પ્રસંગે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પોલીસ ચોકી શરૂ થવાથી હાઇવે પર સુરક્ષાનું સ્તર વધશે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનશે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં મેઘરાજાની ઘાતક બેટિંગ: માત્ર ૪૦ મિનિટમાં ૪ ઈંચ વરસાદથી જળબંબાકાર, તંત્રના દાવા પોલા સાબિત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે