Home State Gujarat Amreli Rain Update: અમરેલી પંથકમાં મેઘમહેર: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી...

Amreli Rain Update: અમરેલી પંથકમાં મેઘમહેર: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ, ખેડૂતોમાં ભારે આનંદ

0
179
Amreli Rain Update
Amreli Rain Update

Amreli Rain Update: અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લાંબા અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Amreli Rain Update: નાના ભંડારીયા ગામે ધોધમાર વરસાદ

Amreli Rain Update

અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે આજે બપોર બાદ અચાનક હવામાન પલટાયું હતું અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

Amreli Rain Update: સ્થાનીક નદીમાં આવ્યા પૂર જેવા દ્રશ્યો

Amreli Rain Update

વરસાદનું જોર એટલું વધારે હતું કે નાના ભંડારીયા ગામની સ્થાનીક નદીમાં વહેલી તકે વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. નદીમાં નવા નીરની આવક થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો નદીના વહેતા પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ વરસાદ આગતરા વાવેતર અને પાક માટે ખૂબ જ અમૃત સમાન સાબિત થશે, જેના કારણે સ્થાનીક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જગતનો તાત આગામી દિવસોમાં સારા પાકની આશાએ હરખાયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, હરીનગર બ્રિજ નીચે પાણીની પાઈપલાઈન તૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ, અનેક ઘરોમાં જળ સંકટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે