Home Desh India’s Aviation Revolution: હવે વિમાન પણ દોડશે ‘ઈથેનોલ’ પર! કેન્દ્ર સરકારનો મોટો...

India’s Aviation Revolution: હવે વિમાન પણ દોડશે ‘ઈથેનોલ’ પર! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શું સસ્તી થશે હવાઈ મુસાફરી?

0
267
India’s Aviation Revolution
India’s Aviation Revolution

India’s Aviation Revolution:ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર કરતા વિમાનના ઇંધણ (ATF) માં ઈથેનોલ બ્લેન્ડિંગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી માત્ર પ્રદૂષણમાં ઘટાડો નહીં થાય, પરંતુ કાચા તેલની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.

India’s Aviation Revolution: શું ફેરફાર કરવામાં આવ્યો?

મંત્રાલયે 17 એપ્રિલ 2026ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને ‘એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (રેગ્યુલેશન ઓફ માર્કેટિંગ) ઑર્ડર, 2001’ ના નિયમોમાં સુધારો કર્યો છે.

  • હવે ATF માં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેટિક કમ્પોનન્ટ્સ (જેમ કે ઈથેનોલ) ભેળવી શકાશે.
  • આ ઈથેનોલ શેરડી, વેસ્ટ ઓઇલ અને કૃષિ અવશેષો જેવા બાયો-ફીડમાંથી બનાવવામાં આવશે.

India’s Aviation Revolution: સામાન્ય જનતા અને દેશને શું થશે ફાયદો?

India’s Aviation Revolution
  1. સસ્તી મુસાફરી: ઈંધણના ખર્ચમાં ઘટાડો થવાથી આગામી સમયમાં વિમાનની ટિકિટના ભાવ ઘટી શકે છે.
  2. પર્યાવરણની સુરક્ષા: સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે.
  3. ખેડૂતોને લાભ: શેરડી અને કૃષિ અવશેષોનો ઉપયોગ વધતા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે.
  4. આત્મનિર્ભર ભારત: વિદેશી ઇંધણ પાછળ ખર્ચાતું હૂંડિયામણ બચશે.

વર્તમાન વિમાન પ્રણાલીમાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી શકાશે, જે એવિએશન સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  કેદારનાથ ધામમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત પુત્રનો આક્રોશ- “CMને હેલિકોપ્ટર મળે તો મૃતદેહને કેમ નહીં?”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે