Home Desh Security Alert: શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓનું એક્શન સેટેલાઇટ ફોન સાથે બે...

Security Alert: શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓનું એક્શન સેટેલાઇટ ફોન સાથે બે અમેરિકન નાગરિકોની અટકાયત

0
219
Security Alert
Security Alert

Security Alert:જમ્મુ-કાશ્મીરના શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત ‘સેટેલાઇટ ફોન’ સાથે મુસાફરી કરી રહેલા બે અમેરિકન નાગરિકોને સુરક્ષા દળોએ અટકાયતમાં લીધા છે. સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારનું પ્રતિબંધિત ઉપકરણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

Security Alert: ઘટનાની વિગત

Security Alert

મળતી માહિતી મુજબ, આ બંને અમેરિકન પ્રવાસીઓ જ્યારે શ્રીનગર એરપોર્ટ પરથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે સ્ક્રિનિંગ દરમિયાન તેમના સામાનમાંથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેમને અટકાવ્યા હતા અને પૂછપરછ શરૂ કરી હતી.

Security Alert: ભારતમાં સેટેલાઇટ ફોન પર કેમ છે પ્રતિબંધ?

ભારતીય કાયદા મુજબ, કોઈપણ નાગરિક કે વિદેશી પ્રવાસી પાસે પૂર્વ મંજૂરી વગર સેટેલાઇટ ફોન રાખવો ગેરકાયદેસર છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર આ નિયમો અત્યંત કડક છે. આ ઉપકરણોનો ઉપયોગ ઘણીવાર સુરક્ષા એજન્સીઓની નજરથી બચીને વાતચીત કરવા માટે થઈ શકે છે, તેથી તેને ગંભીર ગુનો ગણવામાં આવે છે.

આગળની કાર્યવાહી:

હાલમાં બંને વિદેશી નાગરિકોને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે આ પ્રવાસીઓ પાસે સેટેલાઇટ ફોન ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો. શું તેમની પાસે આ માટે કોઈ માન્ય દસ્તાવેજો છે કે કેમ, તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ 18 મજૂરોના કરુણ મોત, અનેક હજુ પણ કાટમાળ નીચે દટાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે