Home State Gujarat Shocking Accident on Ahmedabad’s SG Highway:અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન...

Shocking Accident on Ahmedabad’s SG Highway:અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન જેવી ભયાનક ઘટના કારચાલકે બાઈકને 50 મીટર સુધી ઢસડ્યું, વીડિયો વાયરલ

0
260
Shocking Accident on Ahmedabad's SG Highway
Shocking Accident on Ahmedabad's SG Highway

Shocking Accident on Ahmedabad’s SG Highway: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આજે સવારે એક રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. પકવાન બ્રિજ પર એક બેફામ લાલ રંગની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને ટક્કર માર્યા બાદ માનવતા નેવે મૂકી બાઈકને અડધો કિલોમીટર સુધી ઢસડ્યું હતું.

Shocking Accident on Ahmedabad’s SG Highway: શું હતી સમગ્ર ઘટના?

Shocking Accident on Ahmedabad's SG Highway

નરોડા-દહેગામ રોડ પર રહેતા કમલેશભાઈ ખાનિયા આજે સવારે પોતાની બાઈક પર નોકરીએ જઈ રહ્યા હતા. પકવાન બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતી ફોક્સવેગન કારે તેમને જોરદાર ટક્કર મારી હતી.

  • વિચિત્ર અકસ્માત: ટક્કર વાગતા જ કમલેશભાઈ રોડ પર પટકાયા હતા, પરંતુ તેમનું બાઈક કારના આગળના બોનેટ અને બમ્પરના ભાગમાં ફસાઈ ગયું હતું.
  • બેદરકારીની હદ: અકસ્માત સર્જાયા પછી કાર ઉભી રાખવાને બદલે ચાલકે કાર દોડાવી મૂકી હતી. ફસાયેલા બાઈક સાથે જ કાર અંદાજે 50 થી 60 મીટર સુધી ઘસડાતી રહી હતી.

Shocking Accident on Ahmedabad’s SG Highway: લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો

Shocking Accident on Ahmedabad's SG Highway

આ દ્રશ્ય જોઈને આસપાસના વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. અન્ય એક વાહનચાલકે આ આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને કારનો પીછો કરીને તેને ઉભી રખાવી હતી.

  • કાર ઉભી રહ્યા બાદ ચાલક ફસાયેલું બાઈક કાઢીને ત્યાંથી ફરાર થવાની પેરવીમાં હતો, પરંતુ હાજર લોકોએ તેને બરાબરનો ખખડાવ્યો હતો.
  • ઈજાગ્રસ્ત કમલેશભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Shocking Accident on Ahmedabad’s SG Highway: પોલીસ કાર્યવાહી

Shocking Accident on Ahmedabad's SG Highway

ઘટનાની જાણ થતા જSG 1 ટ્રાફિક પોલીસસ્થળ પર પહોંચી હતી. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો ખામેનીના પોસ્ટર સાથે પ્રદર્શન, રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહેતા ધારાસભ્યો વચ્ચે મારામારી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે