Home Desh Security Alert in Kashmir: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો ખામેનીના પોસ્ટર સાથે પ્રદર્શન,...

Security Alert in Kashmir: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો ખામેનીના પોસ્ટર સાથે પ્રદર્શન, રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહેતા ધારાસભ્યો વચ્ચે મારામારી

0
292
Security Alert in Kashmir
Security Alert in Kashmir

Security Alert in Kashmir: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુના વિરોધમાં નેશનલ કોન્ફરન્સ (NC) ના પ્રદર્શન અને બીજી તરફ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે થયેલી ભીષણ ઝપાઝપીને કારણે ગૃહની કાર્યવાહીમાં ભારે ખલેલ પહોંચી હતી.

Security Alert in Kashmir

Security Alert in Kashmir: ખામેનીના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટરબાજી

નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો ગૃહમાં અયાતુલ્લા અલી ખામેનીની તસવીરો અને પોસ્ટરો લઈને પહોંચ્યા હતા. ધારાસભ્ય તનવીર સાદિકે નિવેદન આપતા જણાવ્યું કે, “અમે ઈરાન સાથે ઉભા છીએ. જે રીતે ખામેનીની હત્યા કરવામાં આવી તે નિંદનીય છે અને ભારત સરકારે પણ તેની ટીકા કરવી જોઈએ.” ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ખામેનીનું મૃત્યુ થયું હતું.

Security Alert in Kashmir

Security Alert in Kashmir: રાહુલ ગાંધી પરની ટિપ્પણીથી મામલો બિચક્યો

ગૃહમાં રાજકીય ગરમાવો ત્યારે વધ્યો જ્યારે પીએમ મોદી અને રાહુલ ગાંધીને લઈને પક્ષ-વિપક્ષ સામસામે આવી ગયા:

  • કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન હાફિઝ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
  • વળતા જવાબમાં ભાજપના ધારાસભ્ય યુદ્ધવીર સેઠીએ રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહ્યા હતા.
  • આ ટિપ્પણી બાદ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે વાત વણસી હતી અને ગૃહમાં જ ધક્કામુક્કી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
Security Alert in Kashmir

Security Alert in Kashmir: કાશ્મીરમાં ઈરાન માટે ₹18 કરોડનું ફંડ એકત્ર કરાતા એજન્સીઓ એલર્ટ

વિધાનસભામાં ચાલી રહેલા વિરોધ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે કાશ્મીર ખીણમાં ઈરાનના સમર્થનમાં અંદાજે ₹18 કરોડ જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.

  • બડગામ જિલ્લો મોખરે: એકલા બડગામ વિસ્તારમાંથી ₹9.5 કરોડ એકત્ર થયા છે.
  • શિયા સમુદાયનું યોગદાન: આ ભંડોળમાં 85% હિસ્સો શિયા સમુદાયનો છે, જે ઝકાત અને સદકા દ્વારા એકઠું કરાયું છે.
  • સુરક્ષા એજન્સીઓની ચિંતા: આટલી મોટી રકમ એકત્ર થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આશંકા સેવાઈ રહી છે કે આ નાણાંનો દુરુપયોગ આતંકી ફંડિંગમાં થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અફવાઓથી સાવધાન દેશમાં લોકડાઉન લાગવાનો કોઈ પ્રસ્તાવ નથી, પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે