Home State Gujarat Festival of Development in Bharuch: ભરૂચમાં વિકાસનો ઉત્સવ 14 માર્ચે CM ભૂપેન્દ્ર...

Festival of Development in Bharuch: ભરૂચમાં વિકાસનો ઉત્સવ 14 માર્ચે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડોના વિકાસકામોનું ઈ-લોકાર્પણ, વહીવટી તંત્ર સજ્જ

0
217
Festival of Development in Bharuch
Festival of Development in Bharuch

Festival of Development in Bharuch: ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લા માટે આગામી 14 માર્ચનો દિવસ વિકાસની નવી ભેટ લઈને આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 14 માર્ચ, 2026 ના રોજ ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આ ભવ્ય કાર્યક્રમ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.

Festival of Development in Bharuch

Festival of Development in Bharuch: કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તૈયારીઓનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રીના આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગોના અધિકારીઓને સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Festival of Development in Bharuch

Festival of Development in Bharuch: તંત્ર દ્વારા આ બાબતો પર વિશેષ ભાર

બેઠક દરમિયાન કલેક્ટરે નીચે મુજબની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે:

  • સુરક્ષા અને બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ.
  • જનસુવિધા: મોટી સંખ્યામાં ઉમટી પડનારા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, અને વીજ પુરવઠો.
  • આરોગ્ય અને ફાયર સેફ્ટી: ઈમરજન્સી સેવાઓ માટે મેડિકલ ટીમ અને ફાયર સેફ્ટીના સાધનોની તૈનાતી.
  • સ્વચ્છતા: કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ટીમોની નિમણૂક.
Festival of Development in Bharuch

નાગરિકોની સુવિધા અમારી પ્રાથમિકતા છે” કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની શક્યતા છે, તેથી પૂર્વ આયોજન સાથે સુરક્ષા અને સુવિધા બંને જળવાઈ રહે તે જરૂરી છે.

Festival of Development in Bharuch: બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, DRDA નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિત જિલ્લા પુરવઠા અધિકારી અને વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દુબઈમાં ખળભળાટ: બુર્જ ખલીફા નજીક હાઈ-રાઈઝ બિલ્ડિંગ સાથે ડ્રોન ટકરાયું, ભીષણ આગ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે