Home Desh PM Modi Calls Benjamin Netanyahu:PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત,...

PM Modi Calls Benjamin Netanyahu:PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત, લાખો ભારતીયોની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા

0
266
PM Modi Calls Benjamin Netanyahu
PM Modi Calls Benjamin Netanyahu

PM Modi Calls Benjamin Netanyahu:: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને UAE વચ્ચે વકરતા જતા યુદ્ધના પગલે ભારત હાઈ એલર્ટ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરી પ્રાદેશિક સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ હિંસા રોકવા અને વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે.

PM Modi Calls Benjamin Netanyahu:પીએમ મોદીની શાંતિ માટે પહેલ

સોમવારે સવારે પીએમ મોદીએ ‘X’ પર માહિતી આપી હતી કે તેમણે નેતન્યાહૂને શાંતિ અને સંયમ રાખવા વિનંતી કરી છે.

  • નાગરિકોની સુરક્ષા: પીએમએ નિર્દોષ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.
  • મધ્યસ્થીનો માર્ગ: ભારતે સ્પષ્ટ કર્યું છે કે હિંસા કોઈ ઉકેલ નથી, માત્ર વાતચીત અને રાજદ્વારી માર્ગે જ શાંતિ શક્ય છે.
  • UAE પર હુમલાની નિંદા: ઈરાન દ્વારા UAE પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ પહેલા પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ ચર્ચા કરી હતી.

PM Modi Calls Benjamin Netanyahu:સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક

PM Modi Calls Benjamin Netanyahu

યુદ્ધની ગંભીરતાને જોતા પીએમ મોદીએ રવિવારે રાત્રે કેબિનેટ સમિતિની કટોકટીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર અને નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા.

મુખ્ય એજન્ડા: યુદ્ધના કારણે તેલના પુરવઠામાં અવરોધ, આર્થિક અસરો અને સૌથી મહત્વનું, મધ્ય પૂર્વમાં વસતા લાખો ભારતીયોનું સુરક્ષિત રેસ્ક્યૂ (જો જરૂર પડે તો).

PM Modi Calls Benjamin Netanyahu:ભારત માટે કેમ ચિંતાજનક છે આ યુદ્ધ?

  1. 39 લાખ ભારતીયો: એકલા UAE માં જ લાખો ભારતીયો વસે છે, જેમની સુરક્ષા ભારતની પ્રાથમિકતા છે.
  2. પી.વી. સિંધુનો ભયાનક અનુભવ: ભારતીય સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ હતી, જ્યાં તેણે નજર સામે મિસાઈલો તૂટતી જોઈ હતી.
  3. આર્થિક મોરચો: ભારત અને UAE વચ્ચે 100 અબજ ડોલરનો વેપાર જોખમમાં મુકાઈ શકે છે.

ઈરાનનો દાવો અને તેલની કટોકટી

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈના મોતના અહેવાલો બાદ સ્થિતિ વધુ વણસી છે. ભારતની નજર તેલના પુરવઠા પર પણ છે, કારણ કે જો યુદ્ધ લંબાય તો ભારતીય બજારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાના 560 સૈનિકોને માર્યાનો દાવો, કુવૈત-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર પ્રચંડ હુમલા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે