Home State Gujarat Jayraj Ahir Granted Bail:બગદાણા ચકચારી કેસ: માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ ૧૪ દિવસે...

Jayraj Ahir Granted Bail:બગદાણા ચકચારી કેસ: માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ ૧૪ દિવસે જેલમુક્ત થશે, મહુવા કોર્ટે મંજૂર કર્યા શરતી જામીન

0
388
Jayraj Ahir

Jayraj Ahir Granted Bail:ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ચકચારી હુમલાની ઘટનામાં સંડોવાયેલા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત કુલ ૬ આરોપીઓને આજે મોટી રાહત મળી છે. મહુવા કોર્ટે લાંબી કાયદાકીય દલીલો બાદ તમામ આરોપીઓની શરતી જામીન અરજી મંજૂર કરી છે. આ સાથે જ જયરાજ આહીર ૧૪ દિવસના જેલવાસ બાદ આજે જેલની બહાર આવશે.

Jayraj Ahir Granted Bail:શું હતો સમગ્ર મામલો?

Jayraj Ahir Granted Bail

નવનીત બાલધિયા પર હુમલો કરવાના આરોપસર જયરાજ આહીર અને અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે ધરપકડ કર્યા બાદ તમામ આરોપીઓ જેલમાં હતા. ગઈકાલે મહુવા કોર્ટમાં આરોપીઓના વકીલો દ્વારા જેલમુક્તિ માટે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Jayraj Ahir Granted Bail:કોર્ટમાં દલીલો અને ચુકાદો

જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે માહિતી આપતા જણાવ્યું કે, કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. અંતે, આજે (૭ ફેબ્રુઆરી) મહુવા કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકી અને અજય ઉર્ફે મોટો ભાલીયાના શરતી જામીન મંજૂર કર્યા છે.

Jayraj Ahir Granted Bail

આજે સાંજ સુધીમાં મુક્તિ

કોર્ટના આદેશ બાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ ૬ આરોપીઓ આજે સાંજ સુધીમાં જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતા છે. ૧૪ દિવસ બાદ જયરાજ આહીર જેલની બહાર આવવાના હોવાથી તેમના સમર્થકો અને પરિવારમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :CM Bhupendra Patel:”દાદા, તમે આવશો ને?” — નાનકડી સામ્યાના નિર્દોષ સવાલ પર મુખ્યમંત્રીએ પાળ્યું વચન, બનાસકાંઠાની શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે