Home Breaking News Pm modi નું એનડીએની બેઠકમાં ભવ્ય સ્વાગત , અમેરિકા સાથે ટ્રેડ ડિલ...

Pm modi નું એનડીએની બેઠકમાં ભવ્ય સ્વાગત , અમેરિકા સાથે ટ્રેડ ડિલ ફાઇનલ

0
325
Pm modi
Pm modi

Pm modi  ના નેતૃત્વમાં મંગળવારે NDA સંસદીય દળની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય બજેટના ફાયદાઓ સામાન્ય લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે ચોક્કસ રોડમેપ તૈયાર કરવાનો હતો. સાંસદો પોતાના મતવિસ્તારમાં જઈને બજેટની સકારાત્મક અસરો અને સરકારની યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત ગઠબંધનના મંત્રીઓ અને સાંસદોએ હાજરી આપી હતી.

Pm modi  

Pm modi નું કરાયું ભવ્ય સાવગત

ભારત-અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલને લઇને એનડીએ સાંસદોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એનસીપી નેતા પ્રફુલ પટેલે ફૂલહાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું

Pm modi સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે અને આ ઐતિહાસિક ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે વિશ્વ આજે ભારતના નેતૃત્વ પર વિશ્વાસ રાખે છે. અમેરિકાએ અગાઉ લાદેલા 25 ટકા વધારાના ટેરિફમાં ઘટાડો કરીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે, જે ભારત માટે મહત્વપૂર્ણ લાભદાયક સાબિત થશે.

Pm modi  

Pm modi બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને બજેટની વિગતો સરળ ભાષામાં જનતા સુધી પહોંચાડવા અને સરકારની યોજનાઓનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રયાસથી વિકાસ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બનશે.

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Table of Contents

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે