Home State Gujarat Bhavnagar news:સિંહણને કચડનાર આરોપી જેલહવાલે: પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો

Bhavnagar news:સિંહણને કચડનાર આરોપી જેલહવાલે: પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો

0
299
Bhavnagar news
Bhavnagar news

Bhavnagar news:ભાવનગર-સોમનાથ નેશનલ કોસ્ટલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે જાણે ‘ડેથ ટ્રેપ’ બની રહ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ નાગેશ્રી ટોલનાકા પાસે પાંચ વર્ષીય સિંહણને કારથી અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થયેલા કારચાલકને વન વિભાગે ઝડપી લીધો છે. આરોપી ગાંધીનગર સ્થિત પોલીસ આવાસ નિગમમાં કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે.

Bhavnagar news:શું હતી સમગ્ર ઘટના?

31 જાન્યુઆરીની સાંજે જાફરાબાદ રેન્જ હેઠળ નાગેશ્રી ટોલનાકાથી આશરે 500 મીટર દૂર એક સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન ગાંધીનગરથી કોડીનાર તરફ જઈ રહેલી પુરપાટ ઝડપની કાર (નં. GJ-18-EE-4544) એ સિંહણને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક સિંહણને લોહીલુહાણ હાલતમાં મૂકી નાગેશ્રી ટોલનાકાથી ઉના તરફ ફરાર થઈ ગયો હતો.

Bhavnagar news

Bhavnagar news:CCTVના આધારે આરોપીની ધરપકડ

Bhavnagar news

ઘટનાની જાણ થતા જ શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડા અને તેમની ટીમ માત્ર 10 મિનિટમાં સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે તાત્કાલિક ટોલનાકાના CCTV ફૂટેજ તપાસતા શંકાસ્પદ કારની ઓળખ કરી હતી.

વન વિભાગે નાકાબંધી ગોઠવી વીરેન્દ્ર રાયસિંગભાઈ રાઠોડ (ઉંમર 30, રહે. પોણાદર, કોડીનાર) ને ટીંબી નજીકથી ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો.

વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ કાર્યવાહી

વન વિભાગે આરોપી સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીને ગઈકાલે જાફરાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને અમરેલી જેલના હવાલે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય આરંભ, પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે