જોકર બનીને હેલ્મેટનો વિરોધ #helmet #trafficpolice #jokerhelmet #gujarat #police

0
108

જોકર બનીને હેલ્મેટનો વિરોધ #helmet #trafficpolice #jokerhelmet #gujarat #police – ગુજરાતમાં ગત આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનો કડક અમલ શરૂ થયો છે. આ દરમિયાન કેટલાક ધારાસભ્યોએ દંડ નહીં વસૂલવા સરકારને વિનંતી કરી હતી. જેથી સરકારે નિર્ણય લીધો હતો. પોલીસ દંડ નહીં વસૂલે પણ ગુલાબનું ફૂલ આપીને લોકોને જાગૃત કરશે.

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો અનોખો વિરોધ જોકર બનીને હેલ્મેટનો વિરોધ

એક યુવકે જોકર બનીને હેલ્મેટનો કર્યો વિરોધ

ત્રિકોણબાગ ખાતે રસ્તો રોકવાનો કર્યો પ્રયાસ

પોલીસ દ્વારા યુવકની કરવામાં આવી અટકાયત

એક વૃદ્ધ વ્યક્તિએ રાજકોટમાં માથે તપેલી મુકીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો. હવે શહેરના ત્રિકોણબાગ ખાતે એક યુવકે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. યુવકે જોકર બનીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો. ત્રિકોણબાગ ખાતે યુવક દ્વારા રસ્તો રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. 

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Jignesh Mevani બોટાદ પોલીસ નીચ છે. હું એમને સીધા કરી દઈશ. જીગ્નેશ મેવાણી થયા લાલઘુમ.