Home Gujarat Ahmedabad  Ahmedabad  : વેદાંત સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના શિક્ષક દ્વારા છેડતી DEOએ માંગ્યા જવાબ #VedantSchool #AhmedabadNews #SchoolHarassmentCase

 Ahmedabad  : વેદાંત સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના શિક્ષક દ્વારા છેડતી DEOએ માંગ્યા જવાબ #VedantSchool #AhmedabadNews #SchoolHarassmentCase

0
735

Ahmedabad : વેદાંત સ્કૂલ છેડતી કેસમાં DEO નું મોટું નિવેદન, શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદના ઇસનપુરમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં છેડતીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. જેને પગલે શાળાને આ ઘટના અંગે જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની છે અને શાળા તથા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 Ahmedabad 

DEO નું નિવેદન

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) રોહિત ચૌધરીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, છેડતીના આરોપી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે DEO ચૌધરીએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં શાળાનો કોઈ બદઈરાદો દેખાતો નથી.

Ahmedabad : સંચાલકે કર્યો સ્કૂલનો બચાવ

આ બાબતે સ્કૂલના સંચાલક ડો. ધારિણી શુક્લએ પણ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, છેડતીની ઘટના બન્યા બાદ શાળાએ કડક પગલાં લીધા છે. સંચાલકના કહેવા મુજબ, આ શિક્ષકની નિમણૂંક માત્ર 12 દિવસ પહેલા જ કરવામાં આવી હતી. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી છે અને અગાઉ ક્યારેય શાળામાં આવો બનાવ બન્યો નથી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે:  Ahmedabad  : વેદાંત સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના શિક્ષક દ્વારા છેડતી DEOએ માંગ્યા જવાબ #VedantSchool #AhmedabadNews #SchoolHarassmentCase
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે