Home Gujarat Surat સુરતના MLAના નામવાળા બાંકડા રાજકોટ પહોંચ્યા! #suratmla

સુરતના MLAના નામવાળા બાંકડા રાજકોટ પહોંચ્યા! #suratmla

0
552

suratmla: સુરતમાં પ્રફુલ પાનસેરિયા (suratmla) સહિત ત્રણ નેતાઓના નામના બાંકડા સુરતથી લગભગ 500 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જૂના પીપળીયા ગામમાં કઈ રીતે પહોંચી જતા ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતાં કહ્યું કે “પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાંકડાની ગ્રાન્ટ મળતી નથી?”

પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદેલા 6 બાંકડા રાજકોટમાં મળ્યા

મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુવિધા માટે ફાળવવામાં આવેલા બાંકડાઓના ખાનગી દુરુપયોગના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે ત્યારે આ નવા વિવાદે સૌને ચોંકાવી દીધા છે. કામરેજના ધારાસભ્ય (suratmla) પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા છ બાંકડા છેક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

suratmla

વિપક્ષના કોર્પોરેટરે બાંકડાના વાઈરલ ફોટો જાહેર

કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા આ બાંકડા રાજકોટના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં જોવા મળ્યાના આક્ષેપ સાથે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાઈરલ ફોટોગ્રા+ફ્સ જાહેર કર્યા હતા. કોર્પોરેટર ​​​​​​​સુહાગિયાનો આક્ષેપ છે કે, સુરતના વોર્ડ નંબર-17માંથી ગત મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વડાદોરીયાએ આ બાંકડા પોતાના વતન જૂના પીપળીયા ખાતે પોતાના ઘરે મોકલી દીધા હતા.

20 વર્ષ બાદ કેમ એકસાથે આવ્યા ઠાકરે ભાઈઓ?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે