Home Sports જસપ્રીત બુમરાહ સેના રેકોર્ડએ વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો #jasprit #bumrah #wasimakram #cricket...

જસપ્રીત બુમરાહ સેના રેકોર્ડએ વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો #jasprit #bumrah #wasimakram #cricket #sports

0
507

જસપ્રીત બુમરાહ રેકોર્ડ #jasprit #bumrah #wasimakram #cricket #sports – ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીમાં લીડ્સના મેદાન પર પહેલી મેચમાં ગુજરાતી બોલર જસપ્રીત બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટને 62 રનના અંગત સ્કોપર બોલ્ડ કર્યો હતો.

જસપ્રીત બુમરાહ વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો

આ સાથે બુમરાહ ‘સેના’ દેશોમાં સૌથી વધુ વિકેટ લેનારો એશિયન બોલર બની ગયો. આ રેકોર્ડ અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમના નામે હતો. ‘સેના’ દેશોમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. બુમરાહે અત્યાર સુધીમાં 20.36ની સરેરાશથી સેના દેશો સામે કુલ 147 વિકેટ ઝડપી છે અને આગામી સમયમાં તે હજુ વધુ વિકેટો ઝડપે તેવી સંભાવના છે.

એશિયન બોલર તરીકે નવો ઈતિહાસ બનાવ્યો

વસીમ અકરમે સેના દેશો સામે કુલ 32 ટેસ્ટમાં 24.11ની સરેરાશથી 146 વિકેટ ઝડપી હતી. આ યાદીમાં ત્રીજા ક્રમે અનિલ કુંબલે છે, જેણે 141 વિકેટ, ઈશાંત શર્માએ 127 વિકેટ અને શ્રીલંકાના મુથ્થૈયા મુરલીધરને 125 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના પ્રવાસે બુમરાહની નજર હવે ઈશાંત શર્માનો રેકોર્ડ તોડવા પર છે.

જસપ્રીત બુમરાહ સેના દેશોમાં સૌથી વધુ વિકેટ ઝડપી

બુમરાહે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં કુલ 39 વિકેટ ઝડપી છે જ્યારે ઈશાંત શર્માએ ઈંગ્લેન્ડ સામે કુલ 51 વિકેટ ઝડપી છે. બુમરાહ ઈશાંત શર્માથી હવે માત્ર 13 વિકેટ દૂર છે.

હવે ઈશાંત શર્માનો રેકોર્ડ તોડવા પર નજર

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે