Home Videsh ભૂકંપ કે પરમાણુ ? ઈરાન અને ઈઝરાયેલ સાથે યુદ્ધ વચ્ચે ભૂકંપના બે...

ભૂકંપ કે પરમાણુ ? ઈરાન અને ઈઝરાયેલ સાથે યુદ્ધ વચ્ચે ભૂકંપના બે આંચકા #iran #Israel #nuclearwar #nuclearweapon #iranvsisrael

0
617

ભૂકંપ કે પરમાણુ ? #iran #Israel #nuclearwar #nuclearweapon #iranvsisrael – ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવના માહોલમાં ઈરાનમાં આવેલા સતત બે ભૂકંપોએ નવો સંદેહ જન્માવ્યો છે. શુક્રવારે સાંજે 9:19 વાગ્યે ઈરાનના સેમનાન પ્રાંતમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ આંચકો 10 કિલોમીટરની ઊંડાઈએ હતો, જેના કારણે તેહરાન સહિત અનેક વિસ્તારોમાં ઝટકા અનુભવાયા.

ઈરાનમાં ભૂકંપના બે આંચકાથી દહેશત

આ પહેલાં, 15 જૂને ફોર્ડો નજીક 2.5ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો હતો, જે ઈઝરાયેલના હવાઈ હુમલા બાદ આવ્યો હોવાનું કહેવાય છે. આ બંને ભૂકંપોનો સમય અને સ્થળ એવા છે, જેણે ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓને અંગે ચાલતી અટકળોને વધુ બળ આપ્યું છે.

સેમનાન પ્રાંતમાં 5.1ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રુજી

ઈઝરાયેલ સાથે યુદ્ધ વચ્ચે પરમાણુ પરિક્ષણની આશંકા- ભૂકંપ કે પરમાણુ ?

ખાસ કરીને નતાંઝ, ઈસ્ફહાન અને ફોર્દૌ જેવા પરમાણુ મથકો પર ઈઝરાયેલના હુમલાથી નુકસાનના સંકેત મળ્યા છે. યુએસજીએસ (USGS) અને CTBTO જેવી સંસ્થાઓના જણાવ્યા મુજબ, પરમાણુ વિસ્ફોટ ભૂકંપીય તણાવને ટ્રિગર કરીને ભૂકંપ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ આવા ભૂકંપ સામાન્ય રીતે વિસ્ફોટની તીવ્રતા કરતાં ઓછા હોય છે અને તે માત્ર થોડા કિલોમીટરના વિસ્તારમાં સીમિત રહે છે.

ભૂકંપ પ્રાકૃતિક કારણોથી જ આવ્યો હોવાનો નિષ્ણાતોનો દાવો ભૂકંપ કે પરમાણુ પરિક્ષણ ?

ભૂકંપ કે પરમાણુ ? ઈરાન અને ઈઝરાયેલ સાથે યુદ્ધ વચ્ચે ભૂકંપના બે આંચકા  #iran #Israel #nuclearwar #nuclearweapon #iranvsisrael

પ્રાકૃતિક ભૂકંપમાં P-વેવ અને S-વેવ બંને હોય છે, જ્યારે પરમાણુ વિસ્ફોટ મુખ્યત્વે માત્ર P-વેવ ઉત્પન્ન કરે છે. જોકે, ઈરાનના આ ભૂકંપોને પરમાણુ પરીક્ષણ કે લશ્કરી પ્રવૃત્તિઓ સાથે કોઈ નક્કર સંબંધ દેખાતો નથી. વિસ્તારની ઉચ્ચ ભૂકંપીય સક્રિયતા અને નિષ્ણાતોનું વિશ્લેષણ પ્રાકૃતિક કારણોની પુષ્ટિ કરે છે.

જોકે, તણાવગ્રસ્ત વિસ્તારોમાં, જ્યાં અફવાઓ સત્ય કરતાં વધુ ઝડપથી ફેલાય છે, ત્યાં સતર્ક નિરીક્ષણ અને વૈજ્ઞાનિક વિશ્લેષણ અત્યંત જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે