Home Gujarat Vadnagar વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વર્લ્ડ રેકોર્ડ #vadnagar #narendramodi #internationalyogaday #yogdivas #yogdivas #internationalyogday

વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વર્લ્ડ રેકોર્ડ #vadnagar #narendramodi #internationalyogaday #yogdivas #yogdivas #internationalyogday

0
723

વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વર્લ્ડ રેકોર્ડ #vadnagar #narendramodi #internationalyogaday #yogdivas – 2015 થી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષે 11મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 13 માર્ચથી 100 દિવસીય કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત હંમેશની જેમ અગ્રેસર રહ્યું છે. આ વર્ષે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની થીમ પર ભાર મૂકવામાં આવશે. રાજ્યભરમાં 300 થી વધુ જગ્યાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

વડનગરમાં એક હજાર લોકો યોગ દિવસ વર્લ્ડ રેકોર્ડ સર્જશે

રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે યોજાશે. વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 11 અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રત્યેક સ્થળે એક હજાર લોકો યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

રાજ્યભરમાં 300થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી

13 માર્ચથી 100 દિવસીય કાર્યક્રમોની કરાઈ શરૂઆત

યોગ દિવસના દિવસે સમગ્ર રાજ્યમાં કુલ 78 હજાર કાર્યક્રમો યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીથી લઈને રાજ્યના તમામ મંત્રીઓ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં યોજાનારા યોગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગનું મહત્વ સમજાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

યોગ દિવસના દિવસે 78 હજાર કાર્યક્રમો યોજવાનું લક્ષ્ય

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે