IPL 2025 New Schedule : આખરે IPL શરૂ આ સ્ટેડીયમમાં રમાશે મેચ

0
146
IPL 2025 New Schedule

IPL 2025 New Schedule : આખરે IPL શરૂ આ સ્ટેડીયમમાં રમાશે મેચ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે IPL ૨૦૨૫ ની બાકીની મેચ પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું હતું. BCCI IPL 2025 New Schedule બાકી રહેલી મેચનું શેડ્યુલ જલ્દી જાહેર કરશે. સુરક્ષા હેઠળ વિદેશી ખિલાડીઓને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. નવા શેડ્યુલ બાદ તેમને IPL 2025 New Schedule પરત રમવા બોલાવવામાં આવશે.

IPL 2025 New Schedule : ૧૬ મેથી શરુ થશે

IPL 2025ની બાકી મેચ ૧૬મી મેથી ફરી શરુ થઇ શકે છે. BCCI તમામ મેચનું આયોજન ત્રણથી ચાર સ્થળો પર કરાવી શકે છે. ભારતીય બોર્ડ પ્લેઓફ અને ફાઇનલ મેચના વેન્યુ સાથે છેડછાડ નથી કરવા ઇચ્છતું. તો આ તરફ, ફાઇનલ મેચની તારીખમાં ફેરફાર થઇ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 25ના સ્થાને 30 મેના રોજ રમાઇ શકે છે. IPL 2025ની ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાઇ શકે છે.

IPL 2025 New Schedule
IPL 2025 New Schedule

IPL 2025 New Schedule : IPL નું ફાઈનલ અમદાવાદ મોટેરા સ્ટેડીયમમાં રમાઈ શકે છે

IPL 2025 ની ફાઇનલ અમદાવાદમાં યોજાઈ શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ ફાઇનલ 25 મેના રોજ કોલકાતામાં રમાવાની હતી. પરંતુ આવી રહેલા અહેવાલો જોતાં, ફાઇનલ 30 મે અથવા 1 જૂનના રોજ રમાશે અને સ્થળ અમદાવાદ હોઈ શકે છે.

વિરાટ કોહલી માન્યો નહીં, ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ #viratkohli , #retirement

Weather Forecast Gujarat | Paresh Goswami ઇતિહાસનું સૌથી ભારે માવઠું આ માવઠું ચોમાસાને અસર કરશે

India Paksitan Tension War