Excise Policy Case: રોઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બંનેને બુધવારે તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં 21 માર્ચે દિલ્હીના સીએમની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. રોઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બંનેને બુધવારે તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં 21 માર્ચે દિલ્હીના સીએમની ધરપકડ કરવામાં આવી હતી.
Excise Policy Case: કેજરીવાલની 21 માર્ચે ધરપકડ થઇ હતી
એક્સાઇઝ કેસમાં EDએ 2 કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં કસ્ટડીમાં છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો