MODI 3.0 શપથવિધિ LIVE :  VR LIVE પર શાનદાર શપથ સમારોહ LIVE  

0
518
MODI 3.0 શપથવિધિ live
MODI 3.0 શપથવિધિ live

MODI 3.0 શપથવિધિ live : મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી…:નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા

રક્ષા ખડસેએ રાજ્યમંત્રી પદના લીધા શપથ

દુર્ગાદાસ ઉઈકેએ રાજ્યમંત્રી પદના લીધા શપથ

રવનીતસિંહ બીત્તું રાજ્યમંત્રી પદના લીધા શપથ

સંજય શેઠે રાજ્યમંત્રી પદના લીધા શપથ

સતીશ દુબેએ રાજ્યમંત્રી પદના લીધા શપથ


ભાગીરથ ચોધરીએ લીધા રાજ્યમંત્રી પદના શપથ

કમલેશ પાસવાને લીધા રાજ્યમંત્રી પદના શપથ

બંડી સંજય કુમાર રાજ્યમંત્રી પદના લીધા શપથ

અજય તમતા રાજ્યમંત્રી પદના લીધા શપથ

એલ મુરુગન રાજ્યમંત્રી પદના લીધા શપથ

સુરેશ ગોપીએ રાજ્યમંત્રી પદના લીધા શપથ

શાંતનું ઠાકુરે રાજ્યમંત્રી પદના લીધા શપથ

બનવારીલાલ વર્માએ રાજ્યમંત્રી પદના લીધા શપથ

કીર્તિવર્ધન સિંહ રાજ્યમંત્રી પદના લીધા શપથ

શોભા કરંદલાજે રાજ્યમંત્રી પદના લીધા શપથ

એસપી સિંહ બઘેલ રાજ્યમંત્રી પદના લીધા શપથ

ચંદ્રશેખર પેમ્માંસાનીએ રાજ્યમંત્રી પદના લીધા શપથ

વી સોમન્ના એ રાજ્યમંત્રી પદના લીધા શપથ

અનુપ્રિયા પટેલ રાજ્યમંત્રી પદના લીધા શપથ

નિત્યાનંદ રાય રાજ્યમંત્રી પદના લીધા શપથ

રામનાથ ઠાકુરે રાજ્યમંત્રી પદના લીધા શપથ

રામદાસ આઠવલેએ રાજ્યમંત્રી પદના લીધા શપથ

કૃષ્ણલાલ ગુર્જર રાજ્યમંત્રી પદના લીધા શપથ

પંકજ ચોધરી રાજ્યમંત્રી પદના લીધા શપથ

શ્રીપદ અશોક નાઈક રાજ્યમંત્રી પદના લીધા શપથ

જીતીન પ્રસાદે રાજ્યમંત્રી પદના લીધા શપથ

જયંત ચોધરી રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે લીધા શપથ

પ્રતાપરાવ જાધવ રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે લીધા શપથ

અર્જુન રામ મેઘવાલે રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે લીધા શપથ

dr જીતેન્દ્ર સિંહે રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે લીધા શપથ

રાવ ઇન્દ્રજીતસિંહે રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે લીધા શપથ

સીઆર પાટીલ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

ચિરાગ પાસવાન કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

જી કિશન રેડ્ડી કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

dr મનસુખ માંડવીયા કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

હરદીપસિંહ પુરીએ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

કિરન રીજીજુ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

અન્નપૂર્ણા દેવીએ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

ગજેન્દ્રસિંહ શેખાવતે કેબીનેટ મંત્રી પદના શપથ લીધા

ભુપેન્દ્ર યાદવે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

જ્યોતિરાદીત્ય એ કેબીનેટ મંત્રી પદના શપથ લીધા

અશ્વિની વૈષ્ણવે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

ગીરીરાજસિંહે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

જુએલ ઓરાંવ એ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

પ્રહલાદ જોશીએ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

રામ મોહન નાયડુએ કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

dr વીરેન્દ્ર કુમારે મંત્રી પદના લીધા શપથ

સર્વાનંદ સોનેવાલે મંત્રી પદના લીધા શપથ

રાજીવ રંજન સિંહે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

જીતનરામ માંઝીએ મંત્રી પદના લીધા શપથ

ધર્મેન્દ્ર પ્રધાને કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

પીયુષ ગોયલે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

એચ ડી કુમારાસ્વામીએ મંત્રી પદના શપથ લીધા

મોહનલાલ ખત્તરે મંત્રી પદના શપથ લીધા

એસ. જયશંકરે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

નિર્મલા સીતારમણે કેબીનેટ મંત્રી પદે લીધા શપથ

શિવરાજસિંહ ચૌહાણે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

જેપી નડ્ડાએ પાંચમા નંબરે કેબીનેટ મંત્રી પદે લીધા શપથ

ચોથા નંબરે નીતિન ગડકરી કેબીનેટ મંત્રી પદે લીધા શપથ

ત્રીજા નંબરે અમિત શાહ કેબીનેટ મંત્રી પદના શપથ લીધા

બીજા નંબરે રાજનાથસિંહે કેબીનેટ મંત્રી પદના લીધા શપથ

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના લીધા શપથ

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ શપથ સમારોહમાં પહોંચ્યા ….

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ સમારોહમાં પહોંચ્યા …

નરેન્દ્ર મોદી શપથ સમારોહમાં પહોંચ્યા ……

MODI 3.0 શપથવિધિ live : અમે આને સતત અપડેટ કરતા રહીશું……..

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ પણ પહોંચ્યા

શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા

CJI DY ચંદ્રચુડ તેમની પત્ની સાથે શપથ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

દિગ્ગજ સુપરસ્ટાર રજનીકાંત પણ પહોંચ્યા

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

બંધારણીય ફરજને કારણે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છું: ખડગે

ગૌતમ અદાણી શપથ ગ્રહણ સમારોહમાં હાજર

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો