GUJARAT ATS :અમદાવાદ એરપોર્ટપરથી સંદિગ્ધ 4 આતંકી ઝડપાયા, ATS થોડીવારમાં કરશે પ્રેસ કોન્ફરન્સ  

0
320
GUJARAT ATS
GUJARAT ATS

GUJARAT ATS : ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી આઇએસઆઇએસ આતંકવાદી સંગઠનના આતંકવાદીની ધરપકડ કરી છે સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ આવ્યો હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ એને ઝડપી લેવામાં આવ્યો છે ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે.

GUJARAT ATS

GUJARAT ATS :  સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને પાર પાડ્યું ઓપરેશન

GUJARAT ATS

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી એટીએસ ની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક સખમન વ્યક્તિ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

GUJARAT ATS

GUJARAT ATS :  મળતી માહિતી પ્રમાણે જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તે વ્યક્તિ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતો તે મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો તેમ જ ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો