Home Breaking News N Vaghul Passes Away:  બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ એન.વાઘુલનું નિધન, આનંદ મહિન્દ્રાએ...

N Vaghul Passes Away:  બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ એન.વાઘુલનું નિધન, આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર આપી શ્રધાંજલિ

0
1006
N Vaghul Passes Away
N Vaghul Passes Away

N Vaghul Passes Away : દિગ્ગજ બેન્કર એન વાઘુલનું સ્વાસ્થ સંબંધિત જટિલતાને પગલે આજે બપોરે અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. વાઘુલને ભારતીય બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે બેન્કિંગ સેક્ટરમાં અનેક ઉચ્ચ પદો પર રહીને કામગીરી કરી છે.

N Vaghul Passes Away

N Vaghul Passes Away :  તેમણે ICICIને એક જાહેર નાણાકીય સંસ્થાથી ખાનગી ક્ષેત્રની બેન્ક તરીકે તબદિલ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેઓ વર્ષ 1985થી 11 વર્ષ સુધી ICICIના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રહી ચુક્યા છે. તેમની નાદુરસ્ત તબિયતને પગલે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

N Vaghul Passes Away

N Vaghul Passes Away :  પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા

N Vaghul Passes Away


અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં તેમને દેશના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય સ્ટેટ બેંક (SBI)માં એક અધિકારી તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 1981માં 44 વર્ષની ઉંમરે બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર બન્યા છે. જોકે ટૂંક સમયમાં જ ICICIના CMD તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.

N Vaghul Passes Away : આનંદ મહિન્દ્રાએ શ્રદ્ધાંજલિ અર્પી


મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એન વાઘુલને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું આજે ભારતીય બેન્કિંગના ભીષ્મ પિતામહ-એન વાઘુલનું અવસાન થતા હું શોકગ્રસ્ત છું. આ શોક ફક્ત ભારતીય વેપાર જગતના એક દિગ્ગજ માટે નહીં પણ તે પૈકી સૌથી પ્રેરણાદાયક તથા ઉદાર વ્યક્તિઓ પૈકી એક માટે છે. તેઓ ઘણા વર્ષો સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના બોર્ડ મેમ્બર રહ્યાં હતા. જ્યારે મે CEO તરીકે કાર્યભાર સંભાવ્યો ત્યારથી સારા અને ખરાબ સમયમાં તેમના તરફથી સતત સમર્થન તથા પ્રોત્સાહન મળતું રહ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે