Home Breaking News LSG vs RR : આજે ટોપ 4 ની 2 ટીમો વચ્ચે મુકાબલો,...

LSG vs RR : આજે ટોપ 4 ની 2 ટીમો વચ્ચે મુકાબલો, જાણો શું કહે છે પીચ રીપોર્ટ  

0
820
LSG vs RR
LSG vs RR

LSG vs RR : IPL 2024માં શનિવારે ડબલ હેડર મેચો રમાશે. આજની બીજી મેચમાં  ટોપ-4ની 2 ટીમો સામસામે ટકરાશે. લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે, આ મેચ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

LSG vs RR

LSG vs RR : લખનૌ સુપર જાયન્ટ્સ 8માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. રાજસ્થાન તેની 8 મેચમાંથી 7 જીત્યું છે અને ટોચ પર છે. આવી સ્થિતિમાં આ સ્પર્ધા જોરદાર બને તેવી પૂરી આશા છે. આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો અત્યાર સુધી માત્ર ચાર વખત સામસામે આવી છે.જેમાંથી એક મેચ લખનૌ અને ત્રણ મેચ રાજસ્થાને જીતી છે. એટલે કે લખનૌ પર રાજસ્થાનનો દબદબો છે.

LSG vs RR : શું કહે છે પિચ રિપોર્ટ ?

LSG vs RR

LSG vs RR : લખનૌના એકાના સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બોલરો માટે ઘણી સારી માનવામાં આવે છે. મેદાન મોટું છે અને બોલ સીધો બેટમાં આવે છે. લખનૌની પીચ પર સ્પિનરો પોતાનો જાદુ બતાવી શકે છે. જો ઝડપી બોલરો શરૂઆતમાં વિકેટ નહીં લે તો તેમના માટે સફળતા મેળવવી મુશ્કેલ બની શકે છે.

LSG vs RR : પહેલા બેટિંગ કરવી સલામત  

LSG vs RR

LSG vs RR :  એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં 6 T20I સહિત 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે.   IPLમાં અહીં રમાયેલી 6 મેચોમાં  પ્રથમ દાવમાં  સરેરાશ સ્કોર 160 રહ્યો છે. જોકે  અહીં  193નો સ્કોર પણ થયો છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ અહીં મોટાભાગે જીતી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે