Home Breaking News AMIT SHAH in GUJARAT : ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતને ધમરોળશે, 4...

AMIT SHAH in GUJARAT : ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતને ધમરોળશે, 4 લોકસભા સીટો પર કરશે જનસભા અને રોડ શો  

0
893
AMIT SHAH in GUJARAT
AMIT SHAH in GUJARAT

AMIT SHAH in GUJARAT : ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇ ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી સભા સંબોધન કરી રહ્યા છે. ત્યારે આગામી 27 એપ્રિલ એટલે કે આવતીકાલે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ધુંઆધાર ચૂંટણી પ્રચાર કરવાના છે.

AMIT SHAH in GUJARAT

AMIT SHAH in GUJARAT : કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ  આવતીકાલે 4 લોકસભા સીટ પર પ્રચાર કરશે. આ ચાર લોકસભા સીટમાં પોરબંદર, ભરૂચ, પંચમહાલ, અને વડોદરા લોકસભા સીટનો સમાવેશ થાય છે. અમિત શાહ આવતી કાલે 4 લોકસભા સીટ પર સભાઓ કરશે.

AMIT SHAH in GUJARAT :  અમિત શાહનો ગુજરાતનો કાર્યક્રમ

AMIT SHAH in GUJARAT


AMIT SHAH in GUJARAT :  27 એપ્રિલે બપોરે 12.15 વાગ્યે પોરબંદર લોકસભા વિસ્તારમાં રાજકોટના જામકંડોરણામાં કુમાર છાત્રાલય ખાતે જાહેરસભા યોજાશે. ભરૂચના ખડોલી ગામમાં બપોરે 2.45 વાગ્યે જાહેરસભા, ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડમાં બપોરે 4.30 વાગ્યે જાહેરસભા અને સાંજે 6.15 વાગ્યે વડોદરામાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર, રાવપુરાથી માર્કેટ ક્રોસ રોડ, અકોટા સુધી રોડ શો યોજવામાં આવશે.

AMIT SHAH in GUJARAT

AMIT SHAH in GUJARAT : વડોદરા ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી છે. પ્રતાપનગર ઋણ મુક્તેશ્વર મંદિરથી રોડ શો ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ભગતસિંહ ચોક અને તાડફળિયા થઈ ખંડેરાવ માર્કેટ પહોંચશે. 3 કિલોમીટર લાંબા રોડ શોમાં ઠેર ઠેર ગૃહ મંત્રીના સ્વાગત માટે સ્ટેજ બનાવાશે. રોડ શોના રૂટ પર શણગાર, રોશની અને રામ મંદિરની પ્રતિકૃતિઓ મૂકાશે. ભાજપ કાર્યાલય ખાતે રોડ શો મુદ્દે મળેલી બેઠકમાં ધારાસભ્યો અને પાલિકાના પદાધિકારીઓ તેમજ સંગઠનના મહામંત્રીઓના સૂચનો લેવા આવ્યા હતા. તેમજ વિધાનસભા દીઠ 2000 લોકો અને જિલ્લાની વિધાનસભા વિસ્તારમાંથી 1000ની જનમેદની એકત્ર કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે